Gadhada Pratham · Discourse Series
ગઢડા પ્રથમ · પ્રવચન શ્રેણી
Gadhada Pratham 1
ગઢડા પ્રથમ ૧
Gad. I — 1
Topic 1
English · Vachanamrut Gadhada Pratham 1 : - Which is the most difficult of all spiritual endeavors?
Q · Muktānand Swāmi
Shriji Mahārāj asked, “Which is the most difficult of all spiritual endeavors?”
A · Shriji Mahārāj
The brahmachāris, sādhus and householders answered according to their own understanding, but none could give a satisfactory reply.
Shriji Mahārāj then said, “Allow Me to answer. There is no spiritual endeavor more difficult than to continuously engage one’s mind on the form of God. The scriptures state that there is no greater attainment for a person whose mind’s vrutti is constantly focused on the form of God, because the form of God is like a chintāmani. Just as a person who possesses a chintāmani attains whatever he desires, a person whose mind’s vrutti is constantly focused on the form of God can instantly see, if he so wishes, the forms of jiva, ishwar, māyā and Brahma. He can also see Vaikunth, Golok, Brahmamahol and the other abodes of God. Therefore, there is no spiritual endeavor more difficult nor is there any greater attainment than to continuously engage one’s mind on the form of God.”
ગુજરાતી · વચનામૃત ગઢડા પ્રથમ ૧
પ્ર · શ્રીજીમહારાજ
શ્રીજીમહારાજે પ્રશ્ન પૂછ્યું જે, “સર્વ સાધનમાં૩ કયું સાધન કઠણ છે?”
ઉ · શ્રીજીમહારાજ
સર્વ બ્રહ્મચારી, સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો પણ૪ થયો નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “લ્યો, અમે ઉત્તર કરીએ જે, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે, ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે; તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.”
Transition to the Abode of God · Gadhada Pratham 1 · Illustrated Scripture
પરમાત્માના ધામ તરફ પ્રયાણ · ગઢડા પ્રથમ ૧ · ચિત્રિત ગ્રંથ
Topic 2
English · Vachanamrut Gadhada Pratham 1
Q · Muktānand Swāmi
What type of body does a devotee of God attain when he leaves his physical body, which is composed of the five bhuts, and goes to the abode of God?
A · Shriji Mahārāj
A devotee who has sought refuge in Dharmakul will attain, by the wish of God, a divine body composed of Brahma. When such devotees leave their body and go to the abode of God, some go by sitting on Garud, some go by sitting on a chariot and some go by sitting on a celestial vehicle. This is how they reach the abode of God. Those who have mastered yogic samādhi can actually witness these events.
ગુજરાતી · વચનામૃત ગઢડા પ્રથમ ૧
પ્ર · મુક્તાનંદ સ્વામી
ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂતના દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે, ત્યારે તે કેવા દેહને પામે છે?
ઉ · શ્રીજીમહારાજ
ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઇચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈક તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે, તેને યોગસમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે.
Transition to the Abode of God · Gadhada Pratham 1 · Illustrated Scripture
પરમાત્માના ધામ તરફ પ્રયાણ · ગઢડા પ્રથમ ૧ · ચિત્રિત ગ્રંથ
Topic 3- What type of body does a devotee of God attain?

Topic 4
✦
Content coming soon
Topic 5
✦
Content coming soon
Next discourse coming soon · Duplicate entry block above to add content
આગામી પ્રવચન ટૂંક સમયમાં · ઉપરના બ્લૉકની નકલ કરીને ઉમેરો